આ વર્ષની નવરાત્રિમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ નેગેટિવ રિલ વાઇરલ થઈ રહી છે. મોટાભાગની ઇવેન્ટમાં ખેલૈયાઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે અમદાવાદીઓ પાસેથી જાણીશું કે આ નવરાત્રિ દરમિયાન તેમનો અનુભવ કેવો રહ્યો? આ યુવાઓએ શું શું કહ્યું તે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
'પાસ વેચે છે પણ સર્વિસ નથી આપી શકતા', VIDEO:'સફેદ પરિન્દે'નું મેનેજમેન્ટ ખરાબ હતું, વનરાત્રિમાં મજા પડી, આ વખતના ગરબાને લઈ અમદવાદીઓએ શું કહ્યું?
📅 Published: October 19, 2026 |
📂 Category: gujarati-news
