ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 10એ પહોંચ્યો છે. સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્દિકભાઈ હરેશભાઈ કિલજીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત:હાર્દિક કિલજીએ સર ટી હોસ્પિટલમાં દમ તોડ્યો, મૃત્યુઆંક 10એ પહોંચ્યો
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
