ભૂટાનમાં ગ્લેશિયર ફાટવાની દહેશત વચ્ચે ઉત્તર બંગાળમાં એલર્ટ અને અડધી રાત્રે દારૂ પાર્ટીના આરોપીઓને VIP ટ્રીટમેન્ટ

📅 Published: November 1, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Surat: ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી લાગી ભીષણ આગ; હોટમિક્સ કચરો ભડકે બળતાં તોતિંગ વૃક્ષો ઝપેટમાં

2.Mitchell Santner Record : ઈશ સોઢીનો રેકોર્ડ ધ્વસ્ત! મિચેલ સેન્ટનરે T20 ક્રિકેટમાં રચ્યો નવો ઇતિહાસ

3. Surat News : રવિવારે પણ ખુલ્લી રહી RTO કચેરી! દિવાળીની રજાઓને ધ્યાનમાં રાખી તંત્રનો લોકઉપયોગી નિર્ણય

4.Surat: નવીપારડીમાં પિતાની નજર સામે જ 1 વર્ષના માસૂમ પર ટેમ્પો ફરી વળ્યો, પિતાની નજર સામે જ જિંદગી છીનવાઈ

5.Donald Trump Oil Portfolio: મોંઘા પેટ્રોલથી અમેરિકાની જનતા બેહાલ, ઓઇલના શેરોમાં રોકાણ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ થયા માલામાલ!

6.Rajkot: પોલીસનું નબીરાઓ માટે લાલ જાજમ! સરાઝા દારૂ કાંડ મામલે રજામાં વિશેષ દરબાર ભરી 38 આરોપીઓને છોડી મુક્યા

7.Delhi: રેલીના નામે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ… જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

8.Russia Ukraine War અટકાવવા ભારતની મોટી પહેલ, S Jaishankarએ આપ્યા શાંતિ વાર્તા માટે 3 મુદ્દા

9.Gandhinagar News : જેલના સળિયા પાછળથી પરિવારના આંગણે! સરકારના નિર્ણયથી 143 કેદીઓ પરિવાર સાથે મનાવશે દિવાળી

10.Bhutan Glacial Lake: એકતરફ ભૂટાનમાં ગ્લેશ્યિર તળાવ ફાટવાની ચેતવણી… તો બીજીતરફ ઉત્તર બંગાળમાં પૂરને લઈ હાઈએલર્ટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *