માત્ર યોગી જ બચાવી શક્યા કિલ્લો, ટાઈગર શ્રોફ હુમલા કેસમાં ખુલાસો, અમેરિકામાં પરમાણુ લેબમાં આગ લાગી સહિતના સમાચાર

📅 Published: October 29, 2026 | 📂 Category: gujarati-news

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. MLC Election 2026: માત્ર યોગી જ બચાવી શક્યા કિલ્લો.. નિતીન નવીન, ફડણવીસ, ગડકરી અને પીએમ મોદીના ક્ષેત્રોમાં ભાજપ હારી

2. Amazon : સવારે એક ઇમેઇલ અને 250 લોકોએ ગુમાની નોકરી, AI રોકાણ વચ્ચે વધ્યું સંકટ

3. Spainમાં ટ્રેન દુર્ઘટનાએ ખોલી રેલવે સુરક્ષાની પોલ! 80ના દાયકાની ટેક્નોલોજી અને કમ્પ્યુટર નેટવર્ક ક્રેશ જવાબદાર?

4. Tiger Shroff Firing Case : 2.50 લાખની જીગાના પિસ્તોલથી થયું હતું ફાયરિંગ? તપાસમાં સામે આવ્યો મોટો ખુલાસો!

5. Delhi: કોર્ટનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો… સંજય રાઉતે CJIની બિનશરતી માંગી માફી

6. US :પરમાણુ લેબમાં લાગી ભયંકર આગ, ઇમરજન્સી જાહેર, હવાઇ અને નદી માર્ગો કરાયા બંધ

7. Stock Market Opening: શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 73,326.82 અંકે ખૂલ્યો

8. Petrol Price Today: ક્ર્રડ ઓઇલના ભાવ ઘટ્યા.. જાણો પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા ઘટ્યા

9. Cyclone ‘Arnab’નો કહેર યથાવત!7 રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, દિલ્હી-UPમાં પણ વાવાઝોડાની અસર

10. Dimagi Naxal: નસીરુદ્દીનનો અસલ ચહેરો બહુ મોડા ખબર પડી..કિરેન રિજિજૂ, નિતેશ રાણે સહિત લોકોએ નસીરુદ્દીન શાહને ઘેર્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *