માત્ર 8 દિવસમાં રામાયણનો ધમાકો!, ઝાકિર નાઈકના સંગઠન પર ફરી 5 વર્ષનો પ્રતિબંધ સહિતના સમાચાર

📅 Published: November 13, 2026 | 📂 Category: gujarati-news

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.  Rajkot News: મંત્રી કુંવરજી બાવળિયા નિવૃત્તિ લે અને સમાજના નામે રાજકારણ બંધ કરે :પ્રવીણ કોળી

2. Movie Records : માત્ર 8 દિવસમાં રામાયણનો ધમાકો! 1000 કરોડની કમાણી સાથે બની દેશની 11મી સૌથી મોટી ફિલ્મ

3. Mahli Beardman Debutમાં ધમાકો, માત્ર 28 બોલમાં 5 વિકેટ લઈને મચાવ્યો કહેર!

4. China: માત્ર 2 સેકન્ડમાં ઓલવાશે જંગલી ભયંકર આગ!ચીનના આ AG600 વોટરડ્રેગને દુનિયાની આંખો પહોળી કરી, Video

5. PM Modi Live Today: અમેરિકાથી ઓસ્ટ્રેલિયા સુધી યોગ…. પ્રશાંતિ કુટીરમ સ્વર્ણિમ સમારોહમાં બોલ્યા પીએમ મોદી

6. Zakir Naik: ઝાકિર નાઈકના સંગઠન પર ફરી 5 વર્ષનો પ્રતિબંધ, યુવાનોને આતંકી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવાનો આરોપ

7. Nvidia ના પૂર્વ CEO જેન્સન હુઆંગના સમર્થનમાં ઉતર્યા કર્મચારીઓ, “બોસને પાછા લાવો…”

8. Gurnoor Brar Send Off : વિકેટ લેતાં જ ગુરનૂરનો પારો ચઢ્યો! સેઈફર્ટ સાથે મેદાન પર બબાલ, વિરાટે કરાવ્યું સમાધાન

9. Gold Silver Price Today: દિવાળી બાદ સોનાની વધી ચમક…13 નવેમ્બરે જાણો સોના ચાંદીનો લેટેસ્ટ રેટ

10. Stock Market Opening: શેર માર્કેટની ચાલ ધીમી પડી..સેન્સેક્સ 433.34 પોઇન્ટ ગગડ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *