રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌભાગ્ય વર્ષિતાએ સવારે 10 વાગ્યે હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવ્યું હતું. બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસ અને 108 ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે
મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત:19 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવ્યું
📅 Published: September 19, 2026 |
📂 Category: gujarati-news
