મારી સોસાયટી મારી નવરાત્રિ:મહાદેવ સ્મિત ઘોડાસરમાં નવરાત્રિના ત્રીજા દિવસે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

📅 Published: October 13, 2026 | 📂 Category: gujarati-news

મહાદેવ સ્મિત ઘોડાસર ખાતે નવરાત્રિના ત્રીજા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા. ‘મારી સોસાયટી મારી નવરાત્રિ’ કાર્યક્રમ અંતર્ગત આયોજન કરાયું હતું. આ દરમિયાન માં અંબેની ભક્તિભાવપૂર્વક આરાધના કરવામાં આવી હતી.અર્ધચંદ્રધારી યોદ્ધાનું સન્માન. એવી દિવ્ય કૃપાને અપનાવવી જે સ્વભાવે શાંત છે, છતાં રક્ષણની જરૂર પડ્યે ત્વરિત ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *