સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી તિરુપતિ સોસાયટી ગેટ નંબર 8 ખાતે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે માતાજીના ત્રીજા નોરતે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. સોસાયટીના રહીશોએ માતાજીની આરાધના કરી હતી અને સાથે ગરબા પણ રમ્યા હતા. આ પ્રસંગે ‘મારી સોસાયટી મારી નવરાત્રી’ થીમ હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
મારી સોસાયટી મારી નવરાત્રિ:તિરુપતિ સોસાયટીમાં નવરાત્રીના ત્રીજા નોરતે ભક્તિમય માહોલ, સભ્યોએ માતાજીની આરાધના કરી ગરબા રમ્યા
📅 Published: October 13, 2026 |
📂 Category: gujarati-news
