મારી સોસાયટી મારી નવરાત્રિ:પાંચમાં નોરતે યુવા, મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં કરી નવરાત્રી ઉજવણી; બાળકો અને વડીલો પણ ઉત્સાહભેર જોડાયા

📅 Published: October 15, 2026 | 📂 Category: gujarati-news

નવરાત્રીના પાંચમાં નોરતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં યુવાઓ, બાળકો, મહિલાઓ અને વડીલો સહિત સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા. ખાસ કરીને યુવા અને મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજીધજીને નવરાત્રીનો આનંદ માણ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *