મારી સોસાયટી મારી નવરાત્રિ:ન્યૂ મણીનગર શ્રી નંદ સિટી-6માં આઠમા નોરતે ગરબાની રમઝટ, બાળકોથી વડીલો સુધી સૌએ રાસ અને ત્રણ તાળી સાથે ઉત્સાહભેર ઉજવણી કરી

📅 Published: October 19, 2026 | 📂 Category: gujarati-news

ન્યૂ મણીનગરની શ્રી નંદ સિટી-6 સોસાયટીમાં આઠમા નોરતે ગરબાની ધૂમ મચી હતી. ખેલૈયાઓએ રાસ અને ત્રણ તાળી સાથે નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરી. સોસાયટીના સભ્યોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને રંગબેરંગી ગરબા રમ્યા હતા. ઢોલના તાલે અને ગરબાના સૂરથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત સૌએ સાથે મળીને આ ઉત્સવને યાદગાર બનાવ્યો. આ દરમિયાન સભ્યોએ એકબીજાને શુભકામનાઓ પણ પાઠવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *