મારી સોસાયટી મારી નવરાત્રિ:સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી પામ ગ્લોરી 4 સોસાયટીના રહેવાસીઓએ સાથે મળીને ગરબાનું આયોજન કર્યું

📅 Published: October 12, 2026 | 📂 Category: gujarati-news

પામ ગ્લોરી 4 સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સોસાયટીની આ પહેલી નવરાત્રી છે. રહેવાસીઓએ સાથે મળીને પરસ્પર સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *