મોરબીના રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં પાર્ક કરેલી સુઝુકી બ્રેજા કારને બે અજાણ્યા શખ્સોએ આગ લગાવી હતી. તેમણે કાર પર જ્વલનશીલ પદાર્થ છાંટ્યો હતો. આગ લગાવનારા શખ્સોને શોધવા પોલીસ મથકે અરજી કરવામાં આવી છે. પોલીસે સીસીટીવીના આધારે શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
મોરબીમાં પાર્ક કરેલી બ્રેજા કારને આગ લગાવી:રવાપર રોડની અનુપમ સોસાયટીમાં બે અજાણ્યા શખ્સોએ જ્વલનશીલ પદાર્થ છાંટ્યો
📅 Published: October 28, 2026 |
📂 Category: gujarati-news
