લંડનના કિંગ્સબરીમાં પ્રી-નવરાત્રિમાં ગુજરાતીઓ મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ઢોલ-નગારાના તાલે યુવાધન હિલોળે ચડ્યું હતું.
લંડનમાં ગુજરાતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા:કિંગ્સબરીમાં ઢોલ-નગારાના તાલે યુવાધન હિલોળે ચડ્યું
📅 Published: October 1, 2026 |
📂 Category: gujarati-news
