શું વૈભવ સૂર્યવંશી RR છોડશે? LSGના માલિકે કરી 'મોટી ભવિષ્યવાણી'

📅 Published: September 14, 2026 | 📂 Category: cricket

IPL 2027 પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સના ટીમ ઓનર સંજીવ ગોયન્કાએ યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીને લઈને મોટી વાત કરી છે. વૈભવ સૂર્યવંશી આવનારા સમયમાં શું IPL ટીમ બદલશે, તે અંગે પણ સંજીવ ગોયન્કાએ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. જો વૈભવ ભવિષ્યમાં રાજસ્થાન રોયલ્સનો સાથ છોડે છે, તો શું લખનૌ તેને પોતાની ટીમમાં એડ કરવા આગળ આવશે?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *