શેરબજારમાં ભડકો, ભાજપના અસંતુષ્ટોની પત્રિકા, નીરુ ધાંડાને ગોલ્ડ મેડલ, શું હવે પેટ્રોલ ડીઝલના વધશે ભાવ? સહિતના મોટા સમાચાર

📅 Published: September 29, 2026 | 📂 Category: gujarati-news

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.  Gandhinagar News: ગુજરાતમાં નવા 10 લાખ શ્રમિકોને ESIC યોજનામાં આવરી લેવાશે, મળશે આધુનિક સેવાઓનો લાભ

2. Pentagon cyber attack :30 લાખથી વધુ લશ્કરી કર્મચારીઓના અંગત અને નોકરી સંબંધિત માહિતી લીક

3. Asian Games 2026: નીરુ ધાંડા વ્યક્તિગત ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ ખેલાડી, 48 વર્ષ બાદ ભારતને મળ્યો આ ગોલ્ડ

4. ભારતમાં Animeનો જબરદસ્ત ક્રેઝ! ટીવી બાદ હવે ભારતમાં પણ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે ડોરેમોન અને શિનચેન

5. Mehsana News : જયપુરથી ઇથોપિયા પહોંચ્યા પછી આવ્યો એક ખોફનાક કૉલ… જાણો વડસ્માના ઋત્વિક સાથે ત્યાં શું બન્યું?

6. Telangana CM: ભગવાન રામ અમીરોના, અમે તો શિવ ભક્ત… રેવંત રેડ્ડીની દલીલથી બીજેપી ખફા

7. Stock Market Opening: સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે પણ મોટો ઘટાડો, મિનિટોમાં 3 લાખ કરોડ ડૂબ્યા

8. IND A vs AUS A: ઓસ્ટ્રેલિયા A સામે ભારત Aની પ્લેઇંગ-11માં 2 બદલાવ, પડિક્કલ નંબર 3 પર, ઓપનિંગ જોડી બદલાઈ

9. Gandhinagar News: ભાજપમાં ટિકિટની ફાળવણી મુદ્દે ભડકો, નનામી પત્રિકા સોશિયલ મીડિયામા વાયરલ

10. Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલએ $110ની સપાટી વટાવી, શું હવે પેટ્રોલ ડીઝલના વધશે ભાવ? 2 કંપનીઓ લીધો મોટો નિર્ણય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *