સાણંદમાં પિતાએ 10 વર્ષના દીકરાની હત્યા કરી છે. સાણંદના વિંછીયા ગામમાં રાતના સમયે પિતાએ માતાજીની દેરી આગળ દીકરાને પછાડીને હત્યા કરી છે. દીકરાની હત્યા બાદ પિતા લાશ ખાટલામાં મૂકીને બાજુમાં ખાટલામાં સૂઈ ગયો હતો. આ અંગે માતાને જાણ થતા માતા ઘરે પહોંચી હતી. સમગ્ર મામલે માતાએ પિતા સામે સાણંદ પોલીસ સ્ટેશન હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
સાણંદમાં પિતાએ જ 10 વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો:વિંછીયા ગામે માતજીની દેરી આગળ બાળકને પછાડ્યો, હત્યા કર્યા બાદ લાશ ખાટલામાં મૂકી બાજુમાં સૂઈ ગયો
📅 Published: November 2, 2026 |
📂 Category: gujarati-news
