સુરતમાં ડો.હર્ષ આપઘાત કેસમાં વધુ એકની ધરપકડ:ડો.અનુજ મહેશ્વરીને પોલીસે દબોચ્યો, ડો.નિરાલી હજુ પણ ફરાર; અગાઉ બેની ધરપકડ કરવામાં આવી હતી

📅 Published: October 13, 2026 | 📂 Category: gujarati-news

સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં પોલીસે ધરપકડનો સકંજો વધુ કડક કર્યો છે. આ મામલે અગાઉ બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ હવે વધુ એક આરોપી ડોક્ટર અનુજ મહેશ્વરીની પણ ધરપકડ કરી લેવાઈ છે. આ ઉપરાંત કેસમાં સંડોવાયેલા અન્ય એક ડોક્ટર નિરાલીને ધરપકડ કરવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *