સોનું રાખવાની છૂટ પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, હવે ચંદ્ર પર બનશે માણસોનું ઘર! સહિતના મોટા સમાચાર

📅 Published: November 12, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.KS Bharat: ભારત માટે રમ્યો, હવે UAEની જર્સીમાં દેખાશે! પૂર્વ ભારતીય વિકેટકીપરનો મોટો નિર્ણય

2. Kejriwal Threat: ‘કેજરીવાલ અને તેમની પુત્રીને મારી નાખીશું!’ દિલ્હીના પૂર્વ CMને ધમકી, રૂ.7 કરોડની ખંડણી માગી

3. Britainની Nuclear Sites પર Iranના હુમલાનો ખતરો, ગુપ્તચર રિપોર્ટ બાદ સુરક્ષામાં કરાયો વધારો

4. Explainer: શું 2027ની ચૂંટણીમાં આદિજાતિ સમાજ બનશે કિંગ મેકર?

5. Air India: કોલકાતા-મુંબઈ ફ્લાઈટને હાઇજેકની ધમકી મામલે મુસાફરની ધરપકડસ ટોઇલેટના અરીસા પર લખી હતી નોટ

6. Accident News : સંબંધીને મળીને પરત ફરી રહેલા અમદાવાદના પરિવાર પર આફત, હાઈવે પર અકસ્માતમાં પતિ-પત્નીના મોત…

7. Middle East News: શું અમેરિકા માટે આરબ જગત છોડવાનો આવ્યો સમય, જાણો ઈરાને કેવી રીતે બદલી પરિસ્થિતિ?

8. NASA Recruitment 2026: હવે ચંદ્ર પર બનશે માણસોનું ઘર! અવકાશયાત્રી બનવા માટે ભરતી શરૂ, જાણો કોણ કરી શકશે અરજી

9. Elon Musk: ‘Nvidia નોકરીમાંથી કાઢશે તો હું નોકરી આપીશ!’ જેન્સન હુઆંગના સમર્થનમાં ઉતર્યા ઇલોન મસ્ક

10.  SC On Gold: ઘરમાં સોનું રાખવું છે તો હિસાબ આપવો જ પડશે… સોનું રાખવાની છૂટ પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *