નવરાત્રિ-2026ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતના સાંઈ ગરબા ગ્રુપના ગરબા રસિકો આ વખતે નવરાત્રિમાં ધૂમ મચાવવા તૈયાર થઈ ગયા છે. હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું સહિતના સોન્ગ પર ફૂલ એનર્જી સાથે ખેલૈયાઓ અવનવા સ્ટેપ્સ કરીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.
હાલાજી તારા હાથ વખાણું… સોન્ગ પર ખેલૈયાઓના અવનવા સ્ટેપ:સુરતના સાંઈ ગરબા ગ્રુપના ગરબા રસિકો આ વખતે નવરાત્રિમાં ધૂમ મચાવવા તૈયાર
📅 Published: September 30, 2026 |
📂 Category: gujarati-news
