1 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર

📅 Published: September 1, 2026 | 📂 Category: India National

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Vadodara : વિશ્વામિત્રીમાં 5 ફૂટનો મગર મૃત હાલતમાં મળતાં ખળભળાટ, નદી શુદ્ધિકરણના દાવા સામે ગંભીર સવાલ

2. Bhavnagar : લઠ્ઠાકાંડમાં મુખ્ય બુટલેગર સાથે કનેક્શન ધરાવનારા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલને 10 દિવસના રિમાન્ડ

3. Ahmedabad: બોપલમાં ફ્લોપ બાદ હવે C.G. રોડ પર AMC ની નવી ‘સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ’ શરૂ, ડિજિટલ પેમેન્ટ જ માન્ય

4. Sabarkantha: 4 મ્યુલ એકાઉન્ટમાંથી 14 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને 14 લાખથી વધુની સાયબર ઠગાઈ સામે આવી

5. Surat : રાત્રે બ્રિજ પર શું બન્યું? પ્રોપર્ટી ડિલર ફૈઝલ ફત્તાની ઘાતકી હત્યા, બાઈક સવાર હુમલાખોરો ફરાર

6. Ahmedabad : અડધો બ્રિજ અધૂરો, પણ ચમકાવવાની ઉતાવળ, નરોડા પાટિયા બ્રિજમાં મનપાની કામગીરી સામે સવાલો

7. Surat: ડીંડોલીમાં જાહેરમાં હથિયારોથી આતંક મચાવનાર 6 રીઢા ગુનેગારો CCTV ના આધારે ઝડપાયા

8. Uttarakhand : મસૂરી-દેહરાદૂન રોડ પર લેન્ડસ્લાઈડની ઘટના, વાહનોની અવરજવર કરાઈ બંધ

9. Death Threat: ‘કટ્ટર આતંકવાદીઓ ટૂંક સમયમાં તમને મારી નાખશે’, Chirag Paswanને જાનથી મારી નાખવાની ધમકી મળી

10. West Bengal: મમતા બેનર્જીની ભત્રીજીએ ગળે ફાંસો ખાધો, પતિ સાથે છૂટાછેડાનો ચાલતો હતો કેસ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *