1 November Top News: સરહદ પર યુદ્ધના એંધાણ! ખેડૂતો પર સંકટનાં વાદળો, ATFના ભાવમાં ફરી વધારો

📅 Published: November 1, 2026 | 📂 Category: Ahmedabad

1 November Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Free Fire Indiaમાં દેશી તડકો! હવે ગેમમાં દોડશે ઓટો-રિક્ષા અને ટ્રક?
  2. Pakistan Afghanistan Tension: તાલિબાને ઘેર્યું ઇસ્લામાબાદ, સરહદ પર યુદ્ધના એંધાણ!
  3. Delhi Rally: રામલીલા મેદાનમાં ભીડના ફાંફાં, ખાલી ખુરશીઓ વચ્ચે INDIA ગઠબંધનની મહારેલીને ભાજપે ગણાવી ‘ફ્લોપ શો’!
  4. Murasu Cyclone: ‘મુરસુ’ વાવાઝોડાનો ખતરો, આંધ્રપ્રદેશ પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ, IMDનું હાઈ એલર્ટ!
  5. El Niño Alert: 2027માં ખેડૂતો પર સંકટનાં વાદળો, દુષ્કાળ અને ગરમીનું જોખમ વધશે?
  6. US Iran Conflict: Donald Trumpના દાવા બાદ તેહરાનમાં ખળભળાટ, શું મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
  7. Auto News: દિવાળી પર નવી કાર ખરીદવાની સોનેરી તક; આ હેચબેક કારો પર મળી રહ્યું છે દોઢ લાખ સુધીના બમ્પર ડિસ્કાઉન્ટ!
  8. INDIA Bloc March: કટોકટીથી લોકપાલ આંદોલન સુધી… જાણો Ramlila Maidan સાથે જોડાયેલી ઐતિહાસિક આંદોલનની ઘટનાઓ!
  9. Union Bank Locker Case: બેંકના લોકરમાંથી 47 લાખના ઘરેણાં ગાયબ! 8 વર્ષ બાદ મહિલાને મળ્યો ન્યાય
  10. ATF Price Hike: હવે ફ્લાઇટમાં મુસાફરી કરવી પડશે મોંઘી, સતત ચોથા મહિને ATFના ભાવમાં ફરી વધારો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *