11 October Top News: રાહુલ ગાંધીનું મોટું એલાન, 'મોટી રાજકીય ભૂલ', વિરોધથી વેપારને ફટકો!

📅 Published: October 11, 2026 | 📂 Category: Ahmedabad

11 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Rahul Gandhi: દિલ્હીમાં વિરોધ વચ્ચે રાહુલ ગાંધીનું મોટું એલાન, સોમવારે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરશે
  2. GMC Election 2026: રેકોર્ડબ્રેક 59.25% મતદાન, આ વોર્ડમાં જોવા મળ્યો સૌથી વધુ ઉત્સાહ
  3. Weather Update: દિલ્હી-NCRના વાતાવરણમાં પલટો… અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો, વરસાદ સાથે ઠંડીના પણ અણસાર
  4. Smriti Mandhana: યુનિસેફની સેલિબ્રિટી એડવોકેટ બની સ્મૃતિ, કિશોરીઓના સપનાંને મળશે પાંખ
  5. Delhi: ‘ફરી રસ્તા પર ઉતરીશું!’ મુક્ત થયા બાદ CJP નેતા અભિજીત દીપકેનું મોટું નિવેદન
  6. Pakistanના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ઇમરજન્સી જાહેર; ઈમરાન ખાનની સત્તાધારી પાર્ટીએ ગણાવી ‘મોટી રાજકીય ભૂલ’
  7. ISSF World Cup 2026માં ભારતને મોટી સફળતા, 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ
  8. Navratri 2026: દિવાળી માટે દોડશે 1600 એક્સ્ટ્રા બસો, હર્ષ સંઘવીએ કરી જાહેરાત
  9. 13 હજાર કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, PM મોદીએ કહ્યું – તમિલનાડુ માટે ઐતિહાસિક દિવસ, યુવાનોને રોજગાર મળશે
  10. CJP Protest Impact:વિરોધથી ₹2,000 કરોડના વેપારને ફટકો! દિવાળી સુધી આંદોલન રોકવા CTIની અપીલ

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *