17 November Top News: ક્વાડ સમિટમાં Donald Trumpની મોટી જાહેરાત, દિલ્હી કેપિટલ્સને ઝટકો

📅 Published: November 17, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. IPL 2027: કોની પાસે સૌથી વધુ પૈસા? IPL 2027 ઓક્શન પહેલાં 10 ટીમોનું ગણિત બદલાયું

2. Amritpal Singh parole: ડિબ્રુગઢ જેલથી અમૃતસર લાવવામાં આવશે અમૃતપાલ સિંહ, જાણો કેમ કોર્ટે આપી 3 કલાકની મંજૂરી?

3. India News : ટોરેસ જ્વેલરી મની લોન્ડ્રિંગ કેસનો મુખ્ય આરોપી એલેક્સ રોમાનિયાથી મુંબઈ લવાયો

4. Sheikh Hasinaની વાપસી પહેલા Bangladeshમાં તણાવ, ઢાકા એરપોર્ટ પાસે બે બ્લાસ્ટ થતા 3 લોકો ઘાયલ!

5. US Tech Outage: એક જ અઠવાડિયામાં બેંકિંગ, એરલાઇન્સ અને માઇક્રોસોફ્ટની સેવાઓ ઠપ, જાણો શુ છે કારણ?

6. Quad Summit Manila: ક્વાડ સમિટમાં Donald Trumpની મોટી જાહેરાત, પ્રથમ Quad Business Leaders Forumનું કરાશે આયોજન

7. IPL 2027 નહીં રમે મિચેલ સ્ટાર્ક! ઓસ્ટ્રેલિયાની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, દિલ્હી કેપિટલ્સને ઝટકો

8. Delhi-NCR Pollution: દિલ્હીમાં પ્રદૂષણથી રાહત, GRAP-3ની પાબંદીઓ હટાવાઈ; જાણો વાહનચાલકોને શું મળશે છૂટ

9. Gandhinagar News: કોળી સમાજના CM મુદ્દે પુરુષોત્તમ સોલંકીએ કહ્યું, આપ જાણો છો શું મળવું જોઈએ

10.  Ahmedabad News: કોળી સમાજના CM મુદ્દે બે પાટીદાર આગેવાનોને પિન્ટુ કોળીએ જાતિવાદી કીડા કહ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *