19 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- ગુજરાતના વિસ્તારોમાં બદલાશે નજારો, વીજળીના થાંભલા થશે ગાયબ? ₹1,628 કરોડની યોજના શરૂ
- Explainer : ‘મર્દ કો દર્દ નહીં હોતા’ની માન્યતા પાછળ પુરુષોની વેદના, બદનામીના ડરથી 78 ટકા પીડિત પતિઓ મૌન
- Personal Loan: 46થી 55 વર્ષની ઉંમરના લોકો ધડાધડ લઇ રહ્યા છે લોન! એક વર્ષમાં લોનની માંગમાં 57%નો વધારો
- Petrol Pump Dealers: પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે ડીલરો પડ્યા મેદાને! મંત્રી હરદીપ પુરી સમક્ષ મૂકશે મોટી માગ
- Indian Golf: ત્રણ ભારતીય ખેલાડીઓ એકસાથે ટોચ પર, હવે ખિતાબ માટે જંગ
- Pakistan Balochistan Accident: બસ અને LPG ગેસ ટેન્કર વચ્ચે ટક્કર થતા લાગી આગ, 10ના મોત, 27 લોકો ઘાયલ
- Karnataka Politics News: ભૂતપૂર્વ CM Siddaramaiah નહીં લડે આગામી વિધાનસભા ચૂંટણી, જાણો શુ છે કારણ?
- Azam Khan: જેલમાંથી બહાર આવતાં જ આઝમ ખાનનો રાજકીય ધડાકો, INDIA બ્લોક અને ઓવૈસી પર નિશાન
- AIની દુનિયામાં Googleનો નવો દાવ! Gemini 4 Neonમાં મળશે ચાર Thinking Modes
- Demolition: દાઉદનો અડ્ડો ગણાતું ‘મુસાફિરખાના’ પર બુલડોઝર એક્શન પર હાલ રોક… બોમ્બે હાઈકોર્ટે આપ્યો આદેશ
