19 November Top News: PM મોદીના વખાણ કરવા પડ્યા ભારે! સોનિયા ગાંધી ભીંસમાં?

📅 Published: November 19, 2026 | 📂 Category: Ahmedabad

19 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. UPI કંપનીઓના ₹2,196 કરોડ અટક્યા! છેલ્લા 18 મહિનાથી સરકારી સહાયની ચુકવણી બાકી
  2. PM મોદીના વખાણ કરવા પડ્યા ભારે! સામ પિત્રોડાને ઓવરસીઝ કોંગ્રેસના નેતાઓએ તેમના પદ પરથી હટાવવાની કરી માગ
  3. Ahmedabad News: દિલજીત દોસાંજના કોન્સર્ટ પાછળ આખું સરકારી તંત્ર ખડેપગે, સામાન્ય નાગરિકોની સુરક્ષા કોના ભરોસે?
  4. Demolition: દાઉદનો અડ્ડો ગણાતું ‘મુસાફિરખાના’ પર બુલડોઝર એક્શન પર હાલ રોક… બોમ્બે હાઈકોર્ટે આપ્યો આદેશ
  5. Sonia Gandhi Book: સાવરકર પરની ટિપ્પણીથી સોનિયા ગાંધી ભીંસમાં? સાવરકરના પ્રપૌત્રે કોર્ટમાં ઢસડી જવાની ચીમકી ઉચ્ચારી
  6. Shenzhen APEC Summit 2026: હોર્મુઝ સંકટ અંગે એક મંચ પર આવ્યા અમેરિકા અને ચીન, ઊર્જા સપ્લાય ચાલુ રાખવા બંને દેશ સહમત
  7. બાંગ્લાદેશના નસીબમાં હજુ શાંતિ લખાઇ નથી
  8. Ahmedabad News : ગુજરાત ATS નો મોટો પર્દાફાશ, ONGC ના ક્રૂડ ઓઈલની ચોરીના નેટવર્કમાં 6 આરોપીઓ ઝડપાયા
  9. Pushkar Mela 2026: 18 લાખની થાર લઈને પહોંચ્યા 250 ઊંટના માલિક, ખાલી દૂધમાંથી જ કમાય છે રોજના 10 હજાર!
  10. Stock Market Closing: શેરબજારમાં જબરદસ્ત ખરીદી.. સેન્સેક્સ +989.94 પોઇન્ટના ઉછાળા સાથે બંધ

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *