20 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

📅 Published: August 20, 2026 | 📂 Category: India National

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Bhavnagar લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો, બે વખત બનાવ્યો ડુપ્લિકેટ દારૂ, બીજી વખતમાં કર્યો મિથેનોલનો ઉપયોગ

2. Bhavnagar News : લઠ્ઠાકાંડમાં 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, કેમિકલથી લઈને છેલ્લી બોટલ સુધી થશે તપાસ

3. Rajkotમાં ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, શહેરના મુખ્ય 24 રાજમાર્ગો ટૂંક સમયમાં થશે હોકર્સ ફ્રી

4. Ahmedabad News: વિવિધ સરકારી ભરતીની પરીક્ષાને લઈ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

5. Navsariમાં ફૂડ વિભાગનો મોટો સપાટો, અખાદ્ય ખોરાક અને ગંદકી બદલ 4 હોટલો સીલ

6. Bhavnagar લઠ્ઠાકાંડ મુદ્દે પોલીસ તંત્રની મોટી કાર્યવાહી, LCB PI મયુરધ્વજસિંહ સરવૈયા સસ્પેન્ડ

7. GSRTC News: રક્ષાબંધન અને જન્માષ્ટમી માટે ST નિગમનો નિર્ણય, દોડશે 9500 વધારાની બસો

8. Ladakhમાં હાઈકોર્ટ બેન્ચ સ્થાપવાનો કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય, દૂરના નાગરિકો માટે ન્યાય સરળ બનશે

9. Scam: ત્રણ વધુ કૌભાંડોનો પર્દાફાશ કરવાની ધમકી, સુકેશે કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનને લખ્યો પત્ર

10. Lucknow મર્ડર કેસમાં ખુલાસો: વોટ્સએપ પર સ્ટેટસ મૂક્યુ… હનુમાન ચાલીસા સાંભળતા બેનને ગોળી મારી પોતે કરી આત્મહત્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *