સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
1. Kutchના જખૌ દરિયાકાંઠે ચકચાર, શંકાસ્પદ AIS સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા
2. Anandમાં SMCનો મોટો સપાટો, રૂ.19.63 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
3. Vadodara: બાપોદમાં SMC નો વિદેશી દારૂના કટિંગ પર મોટો દરોડો, PI અને PSI ની કામગીરી સામે ઊભા થયા ગંભીર પ્રશ્નો
4. Bhavnagar News : નકલી દારૂ કેસમાં SMC એક્શન મોડમાં, ગૌતમ સોલંકી અને MPના રઈસ સહિત 4 આરોપીઓના ઘરે પંચનામું
5. Valsad News: ગુજરાતમાં દારુ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી : તુષાર ચૌધરી
6. Morbi News: મંત્રી કાંતિ અમૃતિયાના નિવેદનથી તેમના ભાઈ અને ખેડૂતો લાલઘૂમ, જમીનમાં મશીનરી ઘૂસવા નહીં દઈએ
7. Gujarat Weather News: રાજ્યમાં હજી ભારે વરસાદની રાહ જોવી પડશે, આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ઓછો વરસ્યો
8. Uttar Pradesh : વારાણસીમાં સાયબર ઠગાઈના રેકેટનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
9. CJPની જંતર-મંતર જેવા આંદોલનની ચેતવણી, કહ્યું- યુવાઓને આપેલા વચનો….
10. Indian Railwayનો નવો રેકોર્ડ, 1.3 કિમી લાંબી ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેન દોડી, રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો