25 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

📅 Published: August 25, 2026 | 📂 Category: India National

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Ahmedabad: શિમલાના 1 કિલો હેરોઇન કેસમાં નાસતો-ફરતો આરોપી આઝાદસિંહ ગુજરાત ATSના હાથે ઝડપાયો

2. Junagadh: રાજુ સોલંકીના પુત્ર પર હુમલાના કેસમાં ગણેશ જાડેજાનો થયો છુટકારો, સમાધાન બાદ મળી મોટી રાહત

3. Ahmedabad News : AMC સામાન્ય સભા પહેલાં દર્શક ગેલેરીમાં ભારે હોબાળો, પાસ વગરના લોકોને બેસવા ન દેતા બબાલ

4. Ahmedabad News : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પંજાબના બટાલા ફાયરિંગ કેસનો આરોપી સુખપિન્દર સિંહ પાલનપુરથી ઝડપાયો

5. Ahmedabadમાં રોગચાળાનો હાહાકાર! ગોતા-ચાંદલોડિયા-લાંભામાં ડેન્ગ્યુનો કહેર, લોકોમાં ફફડાટ…

6. Kutch: આદિપુરમાં દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ, 600 ભરેલા ક્વાર્ટર, 9000 ખાલી બોટલો જપ્ત

7. Jamnagarમાં ગેરકાયદે હથિયારોનો ખેલ, 4 જ દિવસમાં બીજી વખત દેશી પિસ્ટલ સાથે યુવક ઝડપાયો

8. Delhiમાં H1N1ના 2,308 કેસ, CM રેખા ગુપ્તાએ યોજી ઈમરજન્સી બેઠક

9. Rajnath Singh: મિસાઇલ નિર્માણમાં મોટી છલાંગ, ભારતીય ઉદ્યોગોને મળશે DRDOની ટેક્નિક

10. Gen Zના સૌથી પોપ્યુલર નેતા બન્યા વિજય થલાપતિ, અભિજીત દીપકેએ કર્યા વખાણ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *