26 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

📅 Published: August 26, 2026 | 📂 Category: India National

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

1. Ahmedabad News: સ્વાઈન ફ્લૂ વધતાં IMAની એડવાઇઝરી, ગભરાવાની જરૂર નથી

2. Surat News: શહેર પોલીસે દોઢ લાખની કિંમતનો 723 કિલો અખાદ્ય માવો અને નકલી મીઠાઈનો જથ્થો ઝડપ્યો

3. Bhavnagar લઠ્ઠાકાંડમાં SMCની મોટી કાર્યવાહી! વધુ એક આરોપી ઝડપાયો, કુલ 28 આરોપી થયા

4. Ahmedabad News: ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ દારૂની હેરાફેરી ચાલુ, ચાંગોદરમાં 72 લાખથી વધુનો દારુ પકડાયો

5. Ahmedabad News : 2030 Commonwealth Games માટે એક્શનમાં સરકાર, અમિત શાહની અધ્યક્ષતામાં કાલે બેઠક

6. Mehsanaમાં 180ની સ્પીડે દોડતી કાર! નબીરાની રીલ વાયરલ, ટ્રાફિક પોલીસ સામે સવાલ

7. Aravalli News: બાયડમાં વિનાયક ગેસ્ટ હાઉસમાંથી દેહવ્યાપારનું નેટવર્ક ઝડપાયું, SOG ની કાર્યવાહી

8. Nepal Flood : નેપાળમાં ફસાયેલા ભારતીયો માટે દૂતાવાસે જાહેર કર્યા ઈમરજન્સી હેલ્પલાઈન નંબર

9. Telanganaમાં બિલાડી રસ્તામાં આવતા રિક્ષા પલટી, 10 મહિલા મજૂરો ઘાયલ, 3ની હાલત ગંભીર

10. Flight Bomb Threat: લખનૌથી બેંગલુરુ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E231ને મળી બોમ્બની ધમકી



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *