27 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો ગુજરાત, દેશ અને દુનિયાના દિવસભરના તમામ મહત્વના સમાચાર, તાજા અપડેટ્સ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ.
(3) IND VS NZ: 5 ઓવરમાં 100 રન, ભારતે રચ્યો T20નો નવો ઇતિહાસ !
(4) Imran Khan: ભારત છોડો આદેશ પર ઇમરાન ખાનને વચગાળાની રાહત.. સુનાવણી 2 નવેમ્બર સુધી ટળી
(5) Canadaમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગરના દશેલા ગામના યુવક સહિત 4 ભારતીયોના કરુણ મોત!
(8) IND vs NZ: ત્રીજી T20 જીતી સિરીઝ પર કબજો, અભિષેક શર્માએ મચાવી તબાહી
(9) Stock Market Closing: શેરમાર્કેટની બગડી ચાલ, સેન્સેક્સ 73,598.67 અંકે બંધ
(10) jio IPO: શેરબજારમાં આવતીકાલે મોટો ખેલ, જિયોનું લિસ્ટિંગ નક્કી કરશે અંબાણી ગ્રુપની નવી તાકાત !
