27 October Top News : સંરક્ષણ મંત્રાલય પર હુથીઓએ કર્યો મિસાઈલ હુમલો, વોટની સાથે નોટની પણ લડાઈ

📅 Published: October 27, 2026 | 📂 Category: Ahmedabad

27 ઓક્ટોબરના ગુજરાત, દેશ-વિદેશના મુખ્ય સમાચાર, રાજકારણ, સુપ્રીમ કોર્ટ, હવામાન અને મહત્વપૂર્ણ ઘટનાઓના તાજા અપડેટ્સ વાંચો.


(1) Saudi Defense Ministry Attack: સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલય પર હુથીઓએ કર્યો મિસાઈલ હુમલો  


(2)  Sandesh Digital Explainer : વોટની સાથે નોટની પણ લડાઈ, અમેરિકાની ચૂંટણીમાં અબજોપતિઓનું કરોડોનું દાન, વાંચો રસપ્રદ માહિતી  

(3) Japan Disaster Warning: જાપાનમાં મોટી કુદરતી આફતની શક્યતા, ઘરમાં 7 દિવસનો ખોરાક અને પાણીનો જથ્થો રાખવા આદેશ  


(4) Gujaratની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનની તારીખોની સત્તાવાર જાહેરાત; 5થી 25 નવેમ્બર સુધી રહેશે રજાઓ!  


(5)  Surat : ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, રાજ્ય સરકારના પરિપત્રથી વેપારીઓને મોટી રાહત  


(6) Canadaમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગરના દશેલા ગામના યુવક સહિત 4 ભારતીયોના કરુણ મોત! 


(7) Explainer Cyclone: બંગાળની ખાડીમાં જ કેમ ત્રાટકે છે વધુ ચક્રવાત? અરબી સમુદ્ર પાછળ કેમ? જાણો મોટું કારણ…  


(8) Ahmedabad News : આપના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, 3 દિવસના વચગાળાના જામીન મંજૂર  


(9) Ahmedabad: શેલામાં PSI ના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર 


(10) SC: રાહુલ ગાંધીને SCએ ફટકારી નોટિસ, ગર્ભવતી મહિલા પત્રકારને ધક્કો માર્યાનો આરોપ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *