28 October Top News: મોંઘી થશે મુસાફરી, મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો, સર્જાઈ શકે છે જળસંકટ!

📅 Published: October 28, 2026 | 📂 Category: Ahmedabad

28 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી Rajnath Singh અને અમેરિકી રક્ષા મંત્રી Pete Hegseth વચ્ચે બેઠક, Indo Pacific Security પર મુકાયો ભાર
  2. આ રાજ્યમાં રિક્ષાચાલકોને મોટી રાહત આપતો નિર્ણય, 1 કિલોમીટરથી વધારેની મુસાફરી પર 50રૂ. ચૂકવવા પડશે
  3. Ahmedabad News: 19 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે મોટો ખુલાસો! પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેક્શન અને ક્રિપ્ટોકરન્સીથી સોદા!
  4. Gandhinagar: PSI ઝાલાના આપઘાત મામલે પોલીસનું નિવેદન, ‘પોલીસ કોલોનીમાં નિવાસસ્થાને ગોળી મારી આપઘાત કર્યો’
  5. Abhijeet Dipke: ‘એકાઉન્ટ પર પ્રતિબંધ મુકી દેવાથી કે પોસ્ટ હટાવી દેવાથી સવાલો ખતમ નહિ થાય’ અભિજીત દીપકેએ સરકારને ઘેરી
  6. Sandesh Digital Explainer: શું ગુજરાતના 206 ડેમનું 65 ટકા પાણી એક વર્ષ સુધી ચાલશે? જાણો ક્યાં સર્જાઈ શકે છે જળસંકટ
  7. New Delhi : કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધાર્યું
  8. Spain Train Accident: સ્પેનમાં બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર થતા 46 લોકોના થયા મોત
  9. Gujarat Weather News: ડબલ ઋતુ વચ્ચે રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી
  10. ICC Ranking: ઈશાન કિશનનું રાજ ખતમ! અભિષેક શર્મા ફરી બન્યો દુનિયાનો નંબર-1 T20I બેટર

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *