5 November Top News : કોંગ્રેસમાં સસ્પેન્શન મુદ્દે ભડકો, ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી કેદ

📅 Published: November 5, 2026 | 📂 Category: Ahmedabad

5 નવેમ્બર 2026ના દેશ-વિદેશ અને ગુજરાતના દિવસભરના મહત્વના સમાચાર એક જ જગ્યાએ વાંચો.  


1. Footballના બાદશાહ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની મોટી જાહેરાત! 146 ગોલ સાથે આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત  


2. Gujarat કોંગ્રેસમાં સસ્પેન્શન મુદ્દે ભડકો, ‘કાર્યવાહી માત્ર યુથ કોંગ્રેસ સામે જ કેમ?’ વોટ્સએપ ગ્રુપમાં કાર્યકર્તાઓનો બળાપો  


3. Aravalli: કલેક્ટરના ચેકીંગમાં શાળામાં મધ્યાહન ભોજનની ગેરરીતિ પકડાતાં નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી 


4. Ahmedabad News : દિવાળી વેકેશનમાં ડાક્ટરોની ચિંતા છોડો! AMA દ્વારા ફોન પર જ મળી રહેશે નિઃશુલ્ક તબીબી સલાહ  


5. Uttarkashi : ઇનોવા કાર નદીમાં ખાબકતાં સુરત અને સાયલાના 4 લોકોના મોત, 2 મહિલાઓ લાપતા  


6. Bhavnagar : કાજલ બારૈયા હત્યા કેસમાં ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ  


7. Crime : લવમેરેજ અને પછી લવઅફેર..યુવકે આચરેલા સનસનાટીભર્યા કૃત્યથી હાહાકાર  


8. Stock Market Closing: OMG ! 2071 પોઇન્ટ ઉછળ્યો સેન્સેક્સ.. રોકાણકારોને તો બલ્લે બલ્લે  


9. KL Rahulએ અથિયાને ખોળામાં બેસાડીને શેર કરી રોમેન્ટિક તસવીર, સુનીલ શેટ્ટીએ પણ જીત્યું દિલ!  


10. AI in Education: ક્લાસરૂમ લેક્ચર કરતા AI ટ્યુટરથી વધુ અને ઝડપી શીખી રહ્યા છે વિદ્યાર્થીઓ, OECD રિપોર્ટમાં ખુલાસો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *