વડોદરામાં અડધી રાત્રે સુમસામ રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેતા વાહન ચાલકો મૂંઝવણમાં

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Vadodara : વડોદરા શહેરમાં ટ્રાફિક સિગ્નલમાં વિસંગતતાથી પરેશાનીની અનેક ફરિયાદો વાહન ચાલકો કરી રહ્યા છે. દરમિયાન હવે અડધી રાત્રે કાતિલ ઠંડીમાં સુમસામ રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેતા વાહન ચાલકો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક સિગ્નલની ગડબડ વધતા સામાન્ય વાહનચાલકો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. શહેરના અનેક માર્ગોએ સિગ્નલ ક્યારેક બંધ તો ક્યારેક અચાનક ગ્રીનથી રેડ થઈ જતા વાહનચાલકો અટવાઈ જાય છે. ટ્રાફિક સિસ્ટમની આ અનિશ્ચિતતા કારણે ચાલકોની સુરક્ષા તથા સમય બંને પર અસર પડી રહી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *