રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી, કાર ચાલકને જાહેરમાં ચાર લાફા ઝીંક્યા

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Rajkot Traffic Police: રાજ્યમાં અવાર-નવાર પોલીસ દ્વારા સત્તાનો દુરૂપયોગ કર્યાના સમાચાર સામે આવતા હોય છે. પોલીસની દાદાગીરીના કારણે અનેકવાર સામાન્ય લોકો પરેશાન થતા હોય છે. એવામાં આવો જ વધુ એક ગંભીર કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલા ટ્રાફિક પોલીસકર્મી પોતાની સત્તાનો દુરૂપયોગ કરી જાહેરમાં એક યુવકને માર મારતી જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *