વડોદરાના ઝેનિથ સ્કૂલ પાસે ખુલ્લા પ્લોટમાં લાકડાના જથ્થાનો ખડકલો હટાવી લેવા સ્થાનિક રહીશોની માંગ

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Vadodara : વડોદરાના પ્રતાપ નગર ત્રણ રસ્તાથી ઝેનિથ સ્કૂલ તરફ જવાના મેઇન રોડ પર ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકો દ્વારા જૂના બારી બારણા સહિત લાકડાનો ખડકલો કરી દેતા ક્યારેક નાની ચિનગારીની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. વાયરલ થયેલા વિડિયોએ લાકડાનો ખડકાયેલો જથ્થો તંત્રના છુપા આશીર્વાદ વિના આવી હકીકત શક્ય બને જ નહીં. તંત્ર આ બાબતે જરૂર કાર્યવાહી કરે એવી સ્થાનિકોની માંગ છે. 

ઉલ્લેખનીય છે કે, પ્રતાપ નગર ત્રણ રસ્તાથી ઝેનિથ સ્કૂલ તરફ જવાના મેઇન રોડ રસ્તા પરના ખુલ્લા રસ્તે જાહેર રોડ પર જુના બારી, બારણા સહિત અન્ય લાકડાનો જથ્થો ખડકાઈ ગયાનો વિડીયો વાયરલ થયો છે. જોકે આવી બાબત પાલિકા તંત્રની જાણ બહાર હોઈ શકે નહીં તેવો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *