જન્મ દિવસે પીએમ મોદીએ શું કહ્યું, JEE Main અને CMATની એક્ઝામની તારીખ જાહેર સહિતના મોટા સમાચાર

📅 Published: September 17, 2026 | 📂 Category: gujarati-news

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. NTAએ 2026-27 માટે પરીક્ષા કેલેન્ડર કર્યું જાહેર, JEE Main અને CMATની એક્ઝામ આ તારીખે યોજાશે

2. Delhi: PM Modiએ જન્મદિવસે સેમિકોન ઇન્ડિયા 2026નું કર્યુ ઉદ્ઘાટન, 52 દેશ જોડાયા

3. હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે કફ સિરપ, દવા સંબંધિત નિયમોમાં થયા મસમોટા ફેરફાર

4. Vadnagar News : વિપક્ષના નેતા ભલે રોકીને બેઠા પણ 33 ટકા મહિલા અનામતનું બિલ આવશે તેમાં શંકા નથી : ગૃહમંત્રી અમિત શાહ

5. South Africa: બ્રિક્સથી પાછા ફર્યા બાદ રાષ્ટ્રપતિ રામાફોસા બીમાર! વિદેશ મંત્રાલયે દાવાને ફગાવ્યા

6. Apple હજુ આઇફોન-18 સિરીઝના નવા મોડલ લોન્ચ કરશે, 2027માં આવશે iPhone 18, iPhone Air 2 અને iPhone 18e

7. Happy Birthday PM Modi: દેશવાસીઓના આશીર્વાદ મને તાકાત આપે છે, PM Modiએ શેર કરી પોસ્ટ, જુઓ Video

8. Gujarat Weather News: આ વિસ્તારમાં આજથી બે દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી

9. Stock Market Opening: શેરબજારનું ફ્લેટ ઓપનિંગ, સેન્સેક્સ 74,357 અંકે ખૂલ્યો

10. Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલ પર વિન્ડફોલ ટેક્સના ઘટાડા બાદ નવા ભાવ જાહેર, જાણો 1 લિટરનો રેટ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *