દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: ટેન્કર થાંભલા સાથે ટકરાતા ડ્રાઇવર જીવતો ભૂંજાયો

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Delhi Mumbai Express Way Accident news : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ડુંગરપુર ઇન્ટર એક્સચેન્જ પાસે શુક્રવારે સવારે લગભગ 11 વાગ્યે એક અત્યંત ભયાનક અને કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરને અચાનક ઝોકું આવી જતાં એક કન્ટેનર ટ્રક બેકાબૂ થઈને પલટી મારી ગઈ હતી, જેના પગલે કેબિનમાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો અને જીવતો બળીને ખાખ થઈ ગયો હતો.

કેવી રીતે સર્જાઈ કરૂણ દુર્ઘટના? 

ASP દિનેશ અગ્રવાલે જણાવ્યું કે, ઉન્નાવથી મુંબઈ તરફ જઈ રહેલા કન્ટેનરના ચાલકને અચાનક આંખ લાગી ગઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *