ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયન ગેમ્સનો બીજો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો આજે જાપાનના નિશિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાશે. અગાઉ, આ જ મેદાન પર પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જેના કારણે પાકિસ્તાન સીધું સેમિફાઇનલમાં પહોંચી ગયું હતું. જો ભારત-અફઘાનિસ્તાન મેચ પણ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો ભારતીય ટીમ સીધી સેમિફાઇનલમાં પહોંચી જશે. ભારતીય ટીમે અગાઉ ટોક્યોમાં રમાયેલી એકમાત્ર T20 મેચમાં જાપાનને 2 રને હરાવ્યું હતું.
Ind vs Afg Live : ક્વાર્ટર ફાઇનલમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર ,કોણ મારશે બાજી?
📅 Published: September 28, 2026 |
📂 Category: cricket
