Ind vs Afg Live : ક્વાર્ટર ફાઇનલમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર ,કોણ મારશે બાજી?

📅 Published: September 28, 2026 | 📂 Category: cricket

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયન ગેમ્સનો બીજો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો આજે જાપાનના નિશિન ​​સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાશે. અગાઉ, આ જ મેદાન પર પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જેના કારણે પાકિસ્તાન સીધું સેમિફાઇનલમાં પહોંચી ગયું હતું. જો ભારત-અફઘાનિસ્તાન મેચ પણ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો ભારતીય ટીમ સીધી સેમિફાઇનલમાં પહોંચી જશે. ભારતીય ટીમે અગાઉ ટોક્યોમાં રમાયેલી એકમાત્ર T20 મેચમાં જાપાનને 2 રને હરાવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *