
ગ્રામ્ય વિસ્તારમાં ફરી તસ્કરોએ દેખા દીધી
અડધા જ કલાક દરમિયાન મકાનનું તાળું તોડીને સોના ચાંદીના દાગીના ચોરી લેવામાં આવ્યા ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર નજીક આવેલા પેથાપુરમાં ધોળા દિવસે ચોરીની એક મોટી ઘટના
સામે આવી છે. પેથાપુર-મહુડી રોડ પર રહેતા એક ભંગારના વેપારીના બંધ મકાનને નિશાન
