27 ઓક્ટોબરના ગુજરાત, દેશ-વિદેશના મુખ્ય સમાચાર, રાજકારણ, સુપ્રીમ કોર્ટ, હવામાન અને મહત્વપૂર્ણ ઘટનાઓના તાજા અપડેટ્સ વાંચો.
(1) Saudi Defense Ministry Attack: સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલય પર હુથીઓએ કર્યો મિસાઈલ હુમલો
(2) Sandesh Digital Explainer : વોટની સાથે નોટની પણ લડાઈ, અમેરિકાની ચૂંટણીમાં અબજોપતિઓનું કરોડોનું દાન, વાંચો રસપ્રદ માહિતી
(3) Japan Disaster Warning: જાપાનમાં મોટી કુદરતી આફતની શક્યતા, ઘરમાં 7 દિવસનો ખોરાક અને પાણીનો જથ્થો રાખવા આદેશ
(4) Gujaratની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનની તારીખોની સત્તાવાર જાહેરાત; 5થી 25 નવેમ્બર સુધી રહેશે રજાઓ!
(5) Surat : ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, રાજ્ય સરકારના પરિપત્રથી વેપારીઓને મોટી રાહત
(6) Canadaમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગરના દશેલા ગામના યુવક સહિત 4 ભારતીયોના કરુણ મોત!
(7) Explainer Cyclone: બંગાળની ખાડીમાં જ કેમ ત્રાટકે છે વધુ ચક્રવાત? અરબી સમુદ્ર પાછળ કેમ? જાણો મોટું કારણ…
(8) Ahmedabad News : આપના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, 3 દિવસના વચગાળાના જામીન મંજૂર
(9) Ahmedabad: શેલામાં PSI ના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર
(10) SC: રાહુલ ગાંધીને SCએ ફટકારી નોટિસ, ગર્ભવતી મહિલા પત્રકારને ધક્કો માર્યાનો આરોપ