દુબઈના ટુર પેકેજના નામે બિલ્ડર પાસેથી વધુ રૂપિયા પડાવી લેનાર ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક સામે ગુનો દાખલ

📅 Published: November 22, 2025 | 📂 Category: Uncategorized


Vadodara Fraud Case : વડોદરામાં હરણી વારસિયા રીંગ રોડ પર શ્વેતા પાર્ક સોસાયટીમાં રહેતા મહેશકુમાર બળવંતસિંહ ગઢવી બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. તેમણે વારસિયા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મિત્ર રાકેશ મિસ્ત્રી થતી રાજીવ ભાઈ પારેખ (રહે-ગીરીરાજકૃપા, ડભોઇ રોડ, પ્રતાપ નગર) સાથે એક વર્ષ પહેલા ઓળખાણ થઇ હતી. તેઓ “Holidazzle Tourizum” નામથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે.

મારે પરિવાર સાથે દુબઈ જવું હોય રાજીવભાઈ સાથે વાત કરતા 8.85 લાખનું પેકેજ આપ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *