ઓવરટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઈટ શિફ્ટની છૂટ..: નવા લેબર કોડના 10 સૌથી મહત્ત્વપૂર્ણ લાભ

📅 Published: November 22, 2025 | 📂 Category: Uncategorized

New Labour Code

New Labour Code: ભારતમાં કામ કરતા દરેક કર્મચારી માટે હવે સન્માન અને સુરક્ષાની ગેરંટી નક્કી થઈ ગઈ છે. શ્રમ અને રોજગાર તેમજ યુવા અને ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ 21 નવેમ્બરના રોજ જાહેરાત કરી કે દેશમાં નવા લેબર કોડ્સ (શ્રમ સંહિતા) લાગુ થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પગલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કર્મચારીઓના હિતમાં ઉઠાવવામાં આવેલું મોટું પગલું ગણાવ્યું. 

મોદી સરકારે શ્રમ સુધારાઓના આ સૌથી મોટા પગલા હેઠળ, જૂના 29 શ્રમ કાયદાઓને સમાપ્ત કરીને 21 નવેમ્બરથી ચાર નવા લેબર કોડ્સ સમગ્ર દેશમાં લાગુ કર્યા છે. સરકારના મતે, આ ફેરફાર ‘આત્મનિર્ભર ભારત’ની દિશામાં એક ઐતિહાસિક સુધારો છે, જે દેશની રોજગાર વ્યવસ્થા અને ઔદ્યોગિક પ્રણાલીને નવી વ્યાખ્યા આપશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *