7 તારીખ પહેલા વેતન, મહિલાઓને પણ સમાન અવસરનો હક: નવા લેબર કોડમાં IT સેક્ટર માટે શું બદલાયું?

📅 Published: November 22, 2025 | 📂 Category: Uncategorized

New Labour Code

New Labour Code: કેન્દ્ર સરકારે ચાર નવા શ્રમ કાયદાઓ રજૂ કર્યા છે, જે દરેક કર્મચારી પછી ભલે તે નાના હોય કે મોટા, એમ દરેકના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે. કુલ 29 શ્રમ કાયદાઓનું નિરસન કરીને આ ચાર નવા કોડ અમલમાં મૂકવામાં આવ્યા છે. આ કાયદાઓ કર્મચારીઓને જોબ ગેરંટી, સમયસર પગાર, સામાજિક સુરક્ષા આપે છે અને મહિલાઓને તમામ કાર્યસ્થળો પર દરેક પ્રકારના કામ કરવાની છૂટ આપે છે.

આ કાયદાઓની અન્ય એક મહત્ત્વની જોગવાઈ એ છે કે, નવા લેબર કોડ હેઠળ 40 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને ફ્રી હેલ્થ ચેકઅપ પૂરું પાડવામાં આવશે. સામાજિક, ઔદ્યોગિક સંબંધો, વેતન અને વ્યવસાયિક સલામતીને લગતા કાયદાઓમાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *