
– હેરી પોટર, ગેમ ઓફ થ્રોન્સનો મેકર સ્ટુડિયો વેચાશે
– નેટફ્લિક્સ, પેરામાઉન્ટ, કોમકાસ્ટે ઓફર્સ સબમિટ કરી : અબજોપતિ લેરી એલિસન પણ રેસમાં સામેલ
ન્યૂ યોર્ક : વિશ્વવિખ્યાત વોર્નર બ્રધર્સ સ્ટુડિયો વેચવાનો છે. તેની સાથેના એચબીઓ, સીએનએન, ટર્નર બ્રોડકાસ્ટિંગ, ડીસી કોમિક્સ, ડિસ્કવરી ચેનલ અને વોર્નર બ્રધર્સ ડિસ્કવરીના અન્ય બિઝનેસ પણ વેચવાના છે. તેમણે આ માટે કંપનીની કિંમત રૂ. ૬.
