
અમદાવાદ,શનિવાર,22 નવેમ્બર,2025
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ યોજાશે તે લગભગ નકકી છે.
આમ છતાં ગ્લાસગો ,સ્કોટલેન્ડ
ખાતે ૨૪થી ૨૭ નવેમ્બર દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં ૨૬
નવેમ્બર-૨૫ના રોજ અંતિમ નિર્ણયની જાહેરાત થવાની સંભાવના વ્યકત કરાઈ છે.
