BIG BREAKING | લગ્નના દિવસે જ સ્મૃતિ મંધાનાના પિતાને હાર્ટ ઍટેક આવતા સમારોહ મોકૂફ

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized


Smriti Mandhana wedding postponed : ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ આજે ( 23 નવેમ્બરે ) લગ્ન બંધનમાં બંધવવાના હતા. જોકે લગ્નના દિવસે જ પરિવારમાં ઈમજરન્સી આવતા સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે. મંધાનાના પિતાની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર કરાઈ રહી છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને હાર્ટઍટેક આવ્યો હોવાની શક્યતા છે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *