ભારતીય નૌકાદળમાં INS માહે સામેલ થયું, શત્રુઓની સબમરીન માટે કાળ સમાન

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized


INS Mahe Joins Indian Navy: ભારતીય નૌકાદળની એન્ટી-સબમરીન વોરફેર ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. સોમવારે (24મી નવેમ્બર) એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC)ના પહેલા યુદ્ધ જહાજ INS માહેને કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીની હાજરીમાં INS માહેનું કમિશનિંગ થયું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *