IND vs SA : સાઉથ આફ્રિકા સામે બોલર્સ બાદ ભારતના બેટર્સ પણ ફુસ્સ, વ્હાઈટવૉશનો ખતરો

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized


India vs South Africa Test Match : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ક્લીન સ્વીપના ખતરામાં આવી ગઈ છે. ટીમ પ્રથમ ઈનિંગમાં 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે, જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ ઈનિંગમાં 489 રન નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયા સામે 288 રનની વિશાળ લીડ મેળવી લીધી છે. આ મેચમાં ભારતીય બોલરો બાદ બેટરોનું પણ નબળું પ્રદર્શન છતું થઈ ગયું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી બેટિંગમાં સેન્યુરન મુથ્થુસામીએ અને માર્કો જ્હોન્સને જ્યારે બોલિંગમાં માર્કો યાનસેને દમદાર પ્રદર્શન કરીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે.

માર્કો યાનસેને પ્રથમ ઈનિંગમાં છ વિકેટ ઝડપી

ટેસ્ટ મેચના આજે (24 નવેમ્બર) ત્રીજા દિવસની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાએ બીજી ઈનિંગમાં વિના વિકેટે 26 રન નોંધાવ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *